ડોનાલ્ડ ટ્રમ્પની સોના પરના Tariff અંગે મોટી જાહેરાત, ભાવ પર સીધી અસર કરશે.
ડોનાલ્ડ ટ્રમ્પની સોના પરના Tariff અંગે મોટી જાહેરાત, ભાવ પર સીધી અસર કરશે.
Published on: 12th August, 2025

ડોનાલ્ડ ટ્રમ્પ સોના પર Tariff લાદવાના નિવેદનો પછી, તેમણે સ્પષ્ટતા કરી કે સોના પર કોઈ Tariff (આયાત ડ્યુટી) લાગશે નહીં. આ જાહેરાત તેમણે ટ્રુથ સોશિયલ મીડિયા પર કરી હતી. આ જાહેરાતથી વેપારીઓ અને રોકાણકારોને રાહત થઈ છે, કારણ કે Tariff ને કારણે ભાવ વધવાની ચિંતા હતી.