તુર્કીમાં 6.1 ની તીવ્રતાનો  અર્થક્વેક : જોરદાર ભૂકંપના આંચકા, વિડીઓ માં જુઓ તારાજીનો નજારો.
તુર્કીમાં 6.1 ની તીવ્રતાનો અર્થક્વેક : જોરદાર ભૂકંપના આંચકા, વિડીઓ માં જુઓ તારાજીનો નજારો.
Published on: 11th August, 2025

તુર્કીમાં 6.1ની તીવ્રતાનો અર્થક્વેક આવ્યો, જેના આંચકા ઇસ્તાનબુલ સુધી અનુભવાયા. ભૂકંપના કારણે આશરે 12 મકાનો ધરાશાયી થયા, 29 લોકો ઘાયલ અને એકનું મોત થયું. સિંદિરગી શહેરમાં જમીનથી 11 km નીચે કેન્દ્રબિંદુ નોંધાયું. મેયરના જણાવ્યા અનુસાર અનેક ઇમારતો ધરાશાયી થઇ છે.