અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trump અને Putinની મુલાકાત, રશિયા-યુક્રેન યુદ્ધ પર ચર્ચા.
અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trump અને Putinની મુલાકાત, રશિયા-યુક્રેન યુદ્ધ પર ચર્ચા.
Published on: 09th August, 2025

15 ઓગસ્ટ, 2025ના રોજ Trump અને Putin રશિયા-યુક્રેન યુદ્ધ અંગે શાંતિ મંત્રણા કરશે. દાયકા બાદ Putin અમેરિકા જશે. Trumpએ 'Truth Social' પર આ મુલાકાતની જાહેરાત કરી હતી અને યુક્રેન યુદ્ધના શાંતિ કરારમાં સકારાત્મક પરિણામની આશા વ્યક્ત કરી હતી. રાજકીય વિશ્લેષકો માને છે કે આ મુલાકાત રશિયા અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં બદલાવ લાવી શકે છે.