USA: એરપોર્ટ પર બે વિમાનોની ટક્કર, ભીષણ આગ; અફરાતફરીનો માહોલ.
Published on: 12th August, 2025
અમેરિકાના મોન્ટાના એરપોર્ટ પર દુર્ઘટના: લેન્ડિંગ વખતે એક વિમાન પાર્ક કરેલા વિમાન સાથે અથડાયું. ટક્કર બાદ આગ લાગી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ચાર લોકો સિંગલ એન્જિન વિમાનમાં હતા. બે મુસાફરોને સામાન્ય ઈજા થઇ, જેમની એરપોર્ટ પર સારવાર ચાલી રહી છે. USAમાં અફરાતફરી મચી.

Published on: August 12, 2025