અમેરિકામાં ફરી દાવાનળ: દક્ષિણ Californiaની ખીણમાં 4000 એકર જંગલ રાખ થયું.
Published on: 09th August, 2025
લોસ એન્જલસના ઉત્તરીય પર્વતોમાં કેન્યોન ફાયર ફાટી નીકળતા 4000 એકરથી વધુ જમીન બળી ગઈ છે. લોસ પેડ્રેસ નેશનલ ફોરેસ્ટમાં લેક પિરુ નજીક આગ શરૂ થઈ, જે ગરમી અને તેજ પવનને કારણે ઝડપથી ફેલાઈ. મોટા પ્રમાણમાં સ્થળાંતર કરાઈ રહ્યા છે.
અમેરિકામાં ફરી દાવાનળ: દક્ષિણ Californiaની ખીણમાં 4000 એકર જંગલ રાખ થયું.

લોસ એન્જલસના ઉત્તરીય પર્વતોમાં કેન્યોન ફાયર ફાટી નીકળતા 4000 એકરથી વધુ જમીન બળી ગઈ છે. લોસ પેડ્રેસ નેશનલ ફોરેસ્ટમાં લેક પિરુ નજીક આગ શરૂ થઈ, જે ગરમી અને તેજ પવનને કારણે ઝડપથી ફેલાઈ. મોટા પ્રમાણમાં સ્થળાંતર કરાઈ રહ્યા છે.
Published on: August 09, 2025