અમેરિકામાં નિકાસ કરતા વેપારીઓને લોન આપવામાં બેંકો સાવચેત.
Published on: 12th August, 2025
દેશના નિકાસકારોની લોન અરજી મંજુર કરવામાં બેંકો સાવચેતી રાખી રહી છે. ખાસ કરીને અમેરિકામાં થતી નિકાસ સંદર્ભમાં બેંકો નિકાસકારોને તેમના જોખમ અને Trump દ્વારા ઊંચા ટેરિફ સામેની યોજનાની માહિતી માંગી રહી છે. Trump દ્વારા લાગુ કરાયેલા ટેરિફની નિકાસકારો પર નાણાંકીય અસરની જાણકારી બેંકો મેળવી રહી છે. ટેક્સટાઇલ અને જેમ એન્ડ જ્વેલરી ક્ષેત્ર નિકાસ પર આધાર રાખે છે.

Published on: August 12, 2025