અમેરિકા ચીનથી ડરી ગયું? ભારતને ધમકી અને ટેરિફ પર 90 દિવસની સમય સીમા લંબાવાઈ.
અમેરિકા ચીનથી ડરી ગયું? ભારતને ધમકી અને ટેરિફ પર 90 દિવસની સમય સીમા લંબાવાઈ.
Published on: 12th August, 2025

અમેરિકા-ચીન વચ્ચે વેપાર તણાવ 2018થી છે, જે ટેકનોલોજી ટ્રાન્સફર અને નીતિઓમાં મૂળ ધરાવે છે. ટ્રમ્પે ચીનની વસ્તુઓ પર 145 ટકા ટેરિફ વધાર્યો, ચીને 125% લગાવ્યો. પરિણામે બંને દેશોનું અર્થતંત્ર દબાણમાં આવી ગયું. વાટાઘાટો પછી ટેરિફ ઘટાડવા સંમત થયા, પરંતુ રાહત અલ્પજીવી રહી અને ફરીથી ટેરિફ લાદવાની સમયમર્યાદા આવી.