ભારત પર 'Tariff'થી રશિયાને મોટો ઝટકો, પુતિન સાથેની બેઠક પહેલા ટ્રમ્પનું વધુ એક મોટું નિવેદન.
Published on: 12th August, 2025
ટ્રમ્પે દાવો કર્યો કે ભારત પર 'Tariff' લગાવવાથી રશિયાની અર્થવ્યવસ્થાને મોટો ઝટકો લાગ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પુતિન સાથે મુલાકાત પહેલા આ નિવેદન આપ્યું. ટ્રમ્પે કહ્યું કે રશિયાના બીજા સૌથી મોટા તેલ ખરીદનારા દેશને તેલ ખરીદવા પર 50 ટકા 'Tariff' લગાવવાની વાત કરી છે.

Published on: August 12, 2025