NASA: મહાન અંતરિક્ષ યાત્રી જિમ લવેલનું 97 વર્ષની વયે નિધન થતાં શોકની લાગણી ફેલાઈ.
NASA: મહાન અંતરિક્ષ યાત્રી જિમ લવેલનું 97 વર્ષની વયે નિધન થતાં શોકની લાગણી ફેલાઈ.
Published on: 09th August, 2025

અમેરિકાના સ્પેસ સાયન્ટીસ્ટ અને NASAના અંતરિક્ષ યાત્રી જિમ લવેલ 97 વર્ષની વયે નિધન પામ્યા. "Apollo 13" મિશનમાં તેમની મહત્વની ભૂમિકા હતી. 1970માં યાનમાં વિસ્ફોટ થતાં તેમણે અને તેમની ટીમે લૂનર મોડ્યુલથી અસંભવને સંભવ બનાવ્યું, અને સુરક્ષિત પાછા ફર્યા. યુદ્ધમાં પાઇલટની તાલીમ મેળવી હતી અને ચંદ્ર મિશનની ટીમમાં જોડાયા હતા.