ઇરિટ્રિયા: એક એવો દેશ જ્યાં લોકો 'ઈન્ટરનેટ' થી સાવ અજાણ છે.
ઇરિટ્રિયા: એક એવો દેશ જ્યાં લોકો 'ઈન્ટરનેટ' થી સાવ અજાણ છે.
Published on: 09th August, 2025

એક તરફ દુનિયા આધુનિકતા અને વિકાસ તરફ દોટ મૂકી રહી છે, તો બીજી તરફ ઇરિટ્રિયા નામનો દેશ છે જ્યાં હજી સુધી 'ઈન્ટરનેટ' પહોંચ્યું નથી. આ દેશમાં તાનાશાહી રાજ ચાલે છે. 'ઈન્ટરનેટ' થી વંચિત આ દેશ દુનિયાથી સાવ અલગ છે.