ટેરિફ ઘટાડવા ભારતનો નવો રસ્તો: રશિયા, ચીન સહિતના દેશોનો સહારો, ઉદ્યોગપતિઓને ALERT કરાયા.
ટેરિફ ઘટાડવા ભારતનો નવો રસ્તો: રશિયા, ચીન સહિતના દેશોનો સહારો, ઉદ્યોગપતિઓને ALERT કરાયા.
Published on: 12th August, 2025

અમેરિકાના ટેરિફના પડકાર સામે ભારતે રશિયા જેવા દેશો સાથે મળી નવો રસ્તો શોધ્યો છે. અમેરિકાના ટેરિફ વધારાથી મત્સ્ય ઉદ્યોગને અસર થશે, તેથી વૈકલ્પિક બજારો શોધવા વેપારીઓને ALERT કરવામાં આવ્યા છે. યુરોપ, કોરિયા, ચીન જેવા દેશોમાં સીફૂડની નિકાસ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. સરકારે નિકાસકારોને હિંમતથી કામ લેવા જણાવ્યું છે.