ટ્રમ્પે ચીનની ટેરિફ સીમા 90 દિવસ વધારી: ડેડલાઇન વધારવી મજબૂરી છે કે જરૂરી?.
Published on: 12th August, 2025
ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પરની ટેરિફ સીમા 90 દિવસ વધારી. બંને દેશો વચ્ચે Trade અંગે વાટાઘાટો ચાલુ છે. અગાઉ, US એ ચીની વસ્તુઓ પર 145% ટેરિફ લગાવ્યો હતો, જેના જવાબમાં ચીને 125% ટેરિફ લગાવ્યો. સ્વિત્ઝર્લેન્ડમાં બેઠક દરમિયાન ટેરિફ ઘટાડવા સહમત થયા. વેપાર સમજૂતી માટે સમય મળ્યો અને વૈશ્વિક મંદીનો ખતરો ટાળવા ટ્રમ્પ પર દબાણ હતું.

Published on: August 12, 2025