કોટ વિસ્તારમાં બે દિવસ પાણીકાપ, વરાછામાં Line લીકેજ થતા 4 લાખ લોકો પરેશાન થશે.
કોટ વિસ્તારમાં બે દિવસ પાણીકાપ, વરાછામાં Line લીકેજ થતા 4 લાખ લોકો પરેશાન થશે.
Published on: 14th December, 2025

સુરતના Central Zone માં Varachha Main Road પર Line લીકેજથી પાણીકાપ; 15 ડિસેમ્બરે પાણી પુરવઠો સંપૂર્ણ બંધ રહેશે. 14 ડિસેમ્બરથી Repairing કામગીરી શરૂ થશે, જેના કારણે Bagampura, Nanpura સહિતના વિસ્તારોમાં અસર થશે. 16 ડિસેમ્બરે પણ ઓછા દબાણથી પાણી મળશે, માટે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા વિનંતી. આથી લગભગ 4 લાખ લોકો પરેશાન થશે.