ગુજરાતમાં મનરેગા હેઠળ શ્રમિકોને ૧૦૦ દિવસની 'ગેરન્ટી' સામે ફક્ત ૪૨ દિવસ જ કામ મળ્યું.
ગુજરાતમાં મનરેગા હેઠળ શ્રમિકોને ૧૦૦ દિવસની 'ગેરન્ટી' સામે ફક્ત ૪૨ દિવસ જ કામ મળ્યું.
Published on: 14th December, 2025

Mahatma Gandhi National Rural Employment Guarantee Act (મનરેગા) યોજના ગરીબ મજૂરો માટે રોજગાર અધિકાર સાથે શરૂ કરાઈ, પરંતુ ગુજરાતમાં પરિવારોને માંડ ૪૨-૪૯ દિવસ જ કામ મળ્યું. મનરેગા યોજનાનો હેતુ સિદ્ધ થયો નથી, અન્ય રાજ્યોમાં મજૂરોને વધુ રોજગાર મળ્યો છે.