વડોદરા: Drink & Driveમાં નશામાં ધૂત કારચાલકે દંપતિને અડફેટે લીધા, આરોપીની ધરપકડ.
વડોદરા: Drink & Driveમાં નશામાં ધૂત કારચાલકે દંપતિને અડફેટે લીધા, આરોપીની ધરપકડ.
Published on: 14th December, 2025

વડોદરામાં Drink & Driveને લીધે અકસ્માત: ઓલ્ડ પાદરા રોડ પર નશામાં ધૂત કારચાલકે ટુ-વ્હીલર સવાર દંપતિને અડફેટે લેતા તેઓને ઈજા થઈ. સદનસીબે જાનહાની ટળી. JP રોડ પોલીસે આરોપીની ધરપકડ કરી, પ્રોહીબીશનનો ગુનો દાખલ કરીને Motor Vehicle Act હેઠળ કાર્યવાહી હાથ ધરી.