બોટાદના સાગાવદરમાં વ્યાજખોરોનો ત્રાસ, યુવકને લોખંડની પાઈપથી માર મારવામાં આવ્યો.
બોટાદના સાગાવદરમાં વ્યાજખોરોનો ત્રાસ, યુવકને લોખંડની પાઈપથી માર મારવામાં આવ્યો.
Published on: 14th December, 2025

બોટાદના સાગાવદરમાં વ્યાજખોરોએ આતંક મચાવ્યો, યુવકે વ્યાજે પૈસા લીધા બાદ વ્યાજ ન ચૂકવતા માર મારવામાં આવ્યો. JAYU Govaliya સહિત 5 સામે ફરિયાદ નોંધાઈ છે. યુવકે 2 વર્ષ પહેલાં દોઢ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. પોલીસે તપાસ હાથ ધરી છે અને આરોપીઓ પોલીસ પકડથી બહાર છે, વધુ તપાસ ચાલુ.