CM, નાયબ મુખ્યમંત્રી અને ભાજપ પ્રમુખ વડાપ્રધાનને મળશે, સરકાર અને સંગઠન અંગે ચર્ચા થશે.
CM, નાયબ મુખ્યમંત્રી અને ભાજપ પ્રમુખ વડાપ્રધાનને મળશે, સરકાર અને સંગઠન અંગે ચર્ચા થશે.
Published on: 14th December, 2025

CM ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા PM નરેન્દ્ર મોદીને મળશે. ગુજરાતના સંગઠનની રચના, સરકારની કામગીરી અંગે ચર્ચા થશે. નવા સંગઠનને લઈને મહત્વપૂર્ણ ચર્ચા થશે. Gujarat ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકર પણ હાજર રહેશે. સંગઠનને લઈને હલચલ શરૂ થઈ છે. Gujarat સરકારની કામગીરી બાબતે પણ ચર્ચા થશે.