છોટાઉદેપુર: રતનપુરમાં ગેરકાયદેસર રેતી ખનન પર જનતા રેડ, 2 Hitachi અને 4 ટ્રકો ઝડપાયા, તંત્રની પોલ ખૂલી.
છોટાઉદેપુર: રતનપુરમાં ગેરકાયદેસર રેતી ખનન પર જનતા રેડ, 2 Hitachi અને 4 ટ્રકો ઝડપાયા, તંત્રની પોલ ખૂલી.
Published on: 14th December, 2025

છોટાઉદેપુરના રતનપુરમાં Illegal Sand Mining સામે જનતા રેડ, જેમાં 2 Hitachi મશીન અને 4 ટ્રકો ઝડપાઇ. સ્થાનિકોનો રોષ ફાટી નીકળ્યો કારણ કે તંત્રની રહેમનજર હેઠળ આ ગોરખધંધો ચાલતો હતો. સ્થાનિક યુવાનોએ લાખોનો મુદ્દામાલ ઝડપી ખનીજ વિભાગને સોંપ્યો. રતનપુર નદીના પટમાં ગેરકાયદેસર ખનન થતું હોવાની જાણ થતા યુવાનોએ દરોડા પાડ્યા.