છોટાઉદેપુરમાં ગેરકાયદે રેતી ખનન ઝડપાયું, 4 ટ્રકો પકડાયા, સ્થાનિકોએ અધિકારીઓને ઘેર્યા.
છોટાઉદેપુરમાં ગેરકાયદે રેતી ખનન ઝડપાયું, 4 ટ્રકો પકડાયા, સ્થાનિકોએ અધિકારીઓને ઘેર્યા.
Published on: 14th December, 2025

છોટાઉદેપુરમાં ગેરકાયદે રેતી ખનનનો પર્દાફાશ થયો, જેમાં રતનપુરમાંથી 4 ટ્રકો ઝડપાયા. સ્થાનિકોએ ખાણ-ખનીજ વિભાગને બોલાવી હોબાળો મચાવ્યો. Hitachi machine દ્વારા થતી રેતીની ચોરીનો વિરોધ કર્યો. સ્થાનિકોએ અધિકારીઓને સવાલો કર્યા, જેનાથી ખનીજ વિભાગની કામગીરી શંકાસ્પદ બની. હાલમાં પકડાયેલા ટ્રકો સામે કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે. વધુ માહિતી માટે Sandesh ન્યૂઝ એપ ડાઉનલોડ કરો.