જામનગરમાં રવિ સીઝન માટે 4200 ટન યુરિયા ઉપલબ્ધ, ખેડૂતોને અફવાઓથી દૂર રહેવા ખેતીવાડી વિભાગની અપીલ.
જામનગરમાં રવિ સીઝન માટે 4200 ટન યુરિયા ઉપલબ્ધ, ખેડૂતોને અફવાઓથી દૂર રહેવા ખેતીવાડી વિભાગની અપીલ.
Published on: 14th December, 2025

જામનગરમાં રવિ સિઝન માટે પૂરતું યુરિયા ઉપલબ્ધ છે, કુલ 4,200 મેટ્રિક ટનનો સંગ્રહ છે. ખેતીવાડી વિભાગે અફવાઓથી દૂર રહેવા જણાવ્યું છે. IFFCO દ્વારા 1500 મેટ્રિક ટન અને KRIBHCO દ્વારા 750 મેટ્રિક ટનનો પુરવઠો મળશે. ખેડૂતોને આધાર નંબર સાથે માન્ય વિક્રેતાઓ પાસેથી જ ખરીદી કરવા વિનંતી કરાઈ છે.