4 હજારથી વધુ મહિલાની સાડી રન: યુવા, દિવ્યાંગ અને સિનિયર સિટીઝન બહેનોએ ભાગ લીધો, 'ફિટ ઇન્ડિયા'ને પ્રોત્સાહન.
4 હજારથી વધુ મહિલાની સાડી રન: યુવા, દિવ્યાંગ અને સિનિયર સિટીઝન બહેનોએ ભાગ લીધો, 'ફિટ ઇન્ડિયા'ને પ્રોત્સાહન.
Published on: 14th December, 2025

વડોદરામાં સાડી ગૌરવ રનનું આયોજન થયું, જેમાં 4,000થી વધુ મહિલાઓએ સાડી પહેરીને ભાગ લીધો. આ રનમાં યુવા, દિવ્યાંગ અને સિનિયર સિટીઝન મહિલાઓ પણ જોડાઈ હતી. આ દોડનો હેતુ ભારતીય પરંપરા, મહિલા સશક્તિકરણ અને ફિટનેસનો સંદેશો આપવાનો હતો. વડોદરા મેરેથોન દ્વારા PM નરેન્દ્ર મોદીના ‘Fit INDIA’ અભિયાનને પ્રોત્સાહન મળ્યું.