સુરતના રાંદેરમાં જુગારધામ પર રેડ: 13 ઈસમો ઝડપાયા, ₹70 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત.
સુરતના રાંદેરમાં જુગારધામ પર રેડ: 13 ઈસમો ઝડપાયા, ₹70 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત.
Published on: 14th December, 2025

સુરતના રાંદેર વિસ્તારમાં પોલીસે જુગારધામ પર દરોડો પાડી 13 ઈસમોને ઝડપી પાડ્યા, રોકડ, 5 Luxury કાર અને અન્ય સામાન જપ્ત કર્યો. પોલીસે ₹70 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. Rander પોલીસે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ₹10,00,000 રોકડ, 13 મોબાઈલ ફોન, 1 ટુ-વ્હીલર, 5 ફોર-વ્હીલ ગાડીઓ જપ્ત કરી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.