જામનગર મહાનગરપાલિકા દ્વારા 'હર ઘર સ્વદેશી' અભિયાન અંતર્ગત સાયક્લોથોનનું આયોજન, 2500થી વધુ લોકો જોડાયા.
જામનગર મહાનગરપાલિકા દ્વારા 'હર ઘર સ્વદેશી' અભિયાન અંતર્ગત સાયક્લોથોનનું આયોજન, 2500થી વધુ લોકો જોડાયા.
Published on: 14th December, 2025

જામનગર મહાનગરપાલિકા દ્વારા 'હર ઘર સ્વદેશી' અને 'ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ' હેઠળ સાયક્લોથોન યોજાયો, જેમાં 2500+ લોકો જોડાયા. ડેપ્યુટી મેયર, કમિશનર અને Dysp સહિતના અધિકારીઓએ ફ્લેગ ઓફ કર્યું. 10 KM અને 25 KMની કેટેગરી હતી. લકી ડ્રો દ્વારા 20 સ્પર્ધકોને નવી સાયકલ ઇનામમાં મળી.