"મુખ્યમંત્રી રાહત ભંડોળ" કેન્સરના દર્દીઓ માટે આશીર્વાદરૂપ, 4 વર્ષમાં 2000થી વધુ દર્દીઓને નવજીવન મળ્યું.
"મુખ્યમંત્રી રાહત ભંડોળ" કેન્સરના દર્દીઓ માટે આશીર્વાદરૂપ, 4 વર્ષમાં 2000થી વધુ દર્દીઓને નવજીવન મળ્યું.
Published on: 14th December, 2025

કુદરતી આફતો અને ગંભીર બીમારીઓમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે મુખ્યમંત્રી રાહત ભંડોળ આશાનું કિરણ છે. CM ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ભંડોળને વધુ અસરકારક બનાવવામાં આવી રહ્યું છે, જેથી જરૂરિયાતમંદ દર્દી સારવારથી વંચિત ન રહે. આ ફંડમાં કેન્સર, હૃદયરોગ, કિડની, લીવર ફેલ્યોર અને ઓર્ગન transplant જેવી ગંભીર બીમારીઓનો સમાવેશ થાય છે. આ ભંડોળ ગરીબો માટે આશીર્વાદરૂપ છે.