અમદાવાદમાં 12% મતદારો હોવા છતાં, 10 લાખથી વધુ Votersનો 'પત્તો' મળતો નથી.
અમદાવાદમાં 12% મતદારો હોવા છતાં, 10 લાખથી વધુ Votersનો 'પત્તો' મળતો નથી.
Published on: 14th December, 2025

Ahmedabad જિલ્લામાં મતદાર યાદી સુધારણા ઝૂંબેશ પૂર્ણ, પણ 10,43,427 મતદારોના પુરાવા માટે 16 ડિસેમ્બર સુધી ડ્રાઇવ. રાજ્યના 12%થી વધુ મતદારો અમદાવાદમાં છે, કુલ 62,59,620 મતદારોમાંથી 47,01,386ના Enumeration Form પરત આવ્યા.