રીક્ષામાંથી ગુમ થયેલ ૨૦ મોબાઇલ ફોનનું પાર્સલ પોલીસે શોધી આપ્યું.
રીક્ષામાંથી ગુમ થયેલ ૨૦ મોબાઇલ ફોનનું પાર્સલ પોલીસે શોધી આપ્યું.
Published on: 27th July, 2025

અમદાવાદમાં રીક્ષામાંથી ૨૦ મોબાઇલ ફોનનું પાર્સલ ગુમ થયું, જેની જાણ સરખેજ પોલીસને કરાઈ. મણીનગરના મોબાઇલ ડીલર Amazon વેરહાઉસમાં પાર્સલ આપવા જતા હતા ત્યારે આ ઘટના બની. પોલીસે CCTV ફૂટેજના આધારે ગણતરીના સમયમાં પાર્સલ શોધીને પરત અપાવ્યું. મીરજભાઇ પંચાલના છ પાર્સલમાંથી એક ગુમ થયું હતું.