બેદરકારી: ST બસનું વ્હીલ જમીનમાં ગરકાવ, જ્યુબિલી સર્કલે ડ્રેનેજ કામે ખોદાણ બાદ જમીન પોલી રખાતા અકસ્માત.
Published on: 28th July, 2025
જ્યુબિલી સર્કલ પાસે રાપર ડેપોની ST બસ રસ્તા પર વળાંક લેતા જ વ્હીલ જમીનમાં ગરકાવ થયું. પાલિકાએ રાતોરાત ગટર લાઈન બદલવા ખોદાણ કર્યા બાદ જમીન પોલી રાખી. નગરપાલિકાની બેદરકારીથી શહેરીજનોને હાલાકી. ડ્રેનેજ કમિટી ચેરમેનના જણાવ્યા અનુસાર, રાત્રે કામ કર્યું હતું અને ડ્રાઈવરે ટૂંકો વળાંક લેતા ઘટના બની. ડેપો મેનેજરે જણાવ્યું કે બસને તરત રવાની કરાઈ.

Published on: July 28, 2025