રાજ્યમાં TET અને TAT પરીક્ષા બે વર્ષથી ન લેવાતા પરીક્ષા યોજવા માટે ઉમેદવારોની માંગ.
Published on: 28th July, 2025
ગુજરાતના શિક્ષિત બેરોજગાર યુવાનો TET અને TAT પરીક્ષાની રાહ જોઈ રહ્યા છે. છેલ્લે 2023માં પરીક્ષા યોજાઈ હતી. પરીક્ષામાં વિલંબથી યુવાનો હતાશ છે. ધોરણ 10 અને 12ની પરીક્ષા વર્ષમાં બે વાર લેવાય છે, પરંતુ TET-TAT માટે જાહેરાત નથી. કચ્છના ઉમેદવારો માટે પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવતા નથી. મુન્દ્રા તાલુકાના તિતિક્ષાબેન ઠક્કરે તાત્કાલિક પરીક્ષા યોજવા વડાપ્રધાન કાર્યાલયમાં રજૂઆત કરી છે.

Published on: July 28, 2025