જાહેરમાં કેમિકલયુક્ત પાણી: દેલાડ અને સાયણમાં Water Jetનાં કેમિકલયુક્ત પાણીનો બેફામ નિકાલ.
Published on: 28th July, 2025
સાયણ તથા દેલાડના Water Jet લૂમ્સ સંચાલકો જોખમી કેમિકલયુક્ત પાણી જાહેરમાં છોડી રહ્યા છે. મંત્રી મુકેશ પટેલે કડક સૂચના આપી છતાં E.T.P. બન્યા નથી. દેલાડ, પરિયા સહિતના ગામોમાં Water Jet લૂમ્સના યુનિટો આડેધડ પાણી ઉલેચી રહ્યા છે. નિયમ મુજબ રિસાઇકલ માટે ETP ફરજિયાત છે, છતાં ઇન્ડસ્ટ્રીઝ માલિકો હજારો લિટર પાણી ગટરો-ખેતરોમાં છોડી રહ્યા છે. આમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

Published on: July 28, 2025