દિવ્યાંગ બાળકો માટે સાધન સહાય કેમ્પનું આયોજન: જિલ્લાના દિવ્યાંગ બાળકોને સાધન સહાય પૂરી પાડવામાં આવશે.
Published on: 28th July, 2025
સમગ્ર શિક્ષા જુનાગઢ દ્વારા આયોજિત દિવ્યાંગ બાળકો માટે મેગા એસેસમેન્ટ નિદાન કેમ્પનું આયોજન આગામી ત્રણ દિવસ દરમિયાન જિલ્લાના ત્રણ તાલુકાઓમાં કરવામાં આવશે. NEP 2020ને પાંચ વર્ષ પૂર્ણ થતા સાધન સહાય એસેસમેન્ટ કેમ્પમાં જુદા જુદા તાલુકાના દિવ્યાંગ બાળકો લાભ લેશે. આ કેમ્પમાં બાલવાટિકાથી ધોરણ 12 સુધીના સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ભણતા દિવ્યાંગ બાળકો ભાગ લઈ શકશે.

Published on: July 28, 2025