માળિયાહાટીનામાં ફુલકાજળી વ્રતની ઉજવણી.
Published on: 28th July, 2025
માળિયામાં શ્રાવણ સુદ -3નાં માળેશ્વર મહાદેવ મંદિરે બહેનોએ ફુલકાજળી વ્રતની ઉજવણી કરી. શાસ્ત્રી કેતનભાઇ પેરાણીએ વેદ મંત્રોથી પૂજા કરાવી. જેમાં મહાદેવનું ફૂલ, ચોખા, અબીલ, ગુલાલ, પંચામૃત જળથી પૂજન થયું. આ વ્રતમાં બહેનો ગુલાબનું ફૂલ સૂંઘીને ફરાળ કરે છે.
માળિયાહાટીનામાં ફુલકાજળી વ્રતની ઉજવણી.

માળિયામાં શ્રાવણ સુદ -3નાં માળેશ્વર મહાદેવ મંદિરે બહેનોએ ફુલકાજળી વ્રતની ઉજવણી કરી. શાસ્ત્રી કેતનભાઇ પેરાણીએ વેદ મંત્રોથી પૂજા કરાવી. જેમાં મહાદેવનું ફૂલ, ચોખા, અબીલ, ગુલાલ, પંચામૃત જળથી પૂજન થયું. આ વ્રતમાં બહેનો ગુલાબનું ફૂલ સૂંઘીને ફરાળ કરે છે.
Published on: July 28, 2025