ટીડા ગેલા ઢાંઢણવાળી દાદીજીનો વાર્ષિક સિંધારા ઉત્સવ ઉજવાયો.
ટીડા ગેલા ઢાંઢણવાળી દાદીજીનો વાર્ષિક સિંધારા ઉત્સવ ઉજવાયો.
Published on: 28th July, 2025

સુરત દ્વારા અગ્રવાલ સમાજ ભવનમાં ટીડા ગેલા ઢાંઢણવાળી દાદીજીનો વાર્ષિક સિંધારા ઉત્સવ ઉજવાયો. ભજનોની પ્રસ્તુતિ, દાદીજીનો શૃંગાર બંગાળી કળાકારો દ્વારા અને પ્રસાદ શેખાવાટી (રાજસ્થાન)ના હલવાઈઓ દ્વારા થયો હતો. દાદીજીની માતાઓ-દીકરીઓ હાજર રહી, મંગલ પાઠમાં જોડાઈ અને ભક્તિ નૃત્ય સાથે કાર્યક્રમ સંપન્ન થયો.