શેઠની શિખામણ ઝાંપા સુધી: પ્રતિબંધ છતાં ડમ્પરચાલકે મોઢેરા ચોકડી પર સાયકલચાલકને કચડતાં મોત.
Published on: 28th July, 2025
મહેસાણા મોઢેરા ચોકડી પાસે ડમ્પરની ટક્કરે 58 વર્ષીય સાયકલચાલકનું મોત. કલેક્ટરના પ્રવેશબંધીના જાહેરનામા છતાં ભારે વાહનો શહેરમાં બિન્દાસ્ત ઘૂસે છે. પોલીસ કાર્યવાહીના અભાવે અકસ્માતમાં જીવ ગયો. અમદાવાદના હર્ષ પંચાલના મામા હરિકૃષ્ણ પંચાલનું ઘટનાસ્થળે જ મોત. પોલીસે ડમ્પરચાલક સામે ફરિયાદ નોંધી. સવારે 6 થી રાત્રે 12 સુધી ભારે વાહનોને પ્રવેશબંધી છતાં, પોલીસ કાર્યવાહી ન થતાં ભારે વાહનો શહેરમાં ઘૂસી રહ્યા છે. પોલીસ તપાસ ચાલુ.

Published on: July 28, 2025