સુરત પોલીસની આત્મહત્યા નિવારણ હેલ્પલાઈન: 21 દિવસમાં 53 લોકોના જીવ બચાવ્યા.
Published on: 28th July, 2025
"મને મરવાનું મન થાય છે" કહેનારા 53 લોકોનો સુરત પોલીસે જીવ બચાવ્યો! 21 દિવસમાં 308 calls આવ્યા, 301 લોકોને PROFESSIONAL counselling અપાઈ. ઘરકંકાસ, દેવું, પ્રેમમાં દગો કે નિષ્ફળતાથી હતાશ લોકોને હેલ્પલાઇને મદદ કરી. એક કોલ અને સંવેદનશીલ વાતચીતે જીવન બદલ્યું. આત્મહત્યાનો વિચાર કરનારી યુવતી હવે NGO માં COUNSELLOR ની ટ્રેનિંગ લે છે.

Published on: July 28, 2025