લાજપોર જેલ: 3200 કેદીઓએ 1 વર્ષમાં 26 હજાર પુસ્તકો વાંચ્યાં - City Anchor <>
Published on: 28th July, 2025
લાજપોર જેલના કેદીઓ અધ્યયનથી નવી દિશા લઈ રહ્યા છે. 3200 કેદીઓએ 2023માં 24000 અને 2024માં 26000 પુસ્તકો વાંચ્યા. લાઈબ્રેરીમાં ગુજરાતી, હિન્દી, ENGLISH સહિત 7 ભાષાના પુસ્તકો છે. જેલમાં યોગા, મેડિટેશન અને લાઈબ્રેરીથી કેદીઓનું માનસ પરિવર્તન થાય છે. જેમને વાંચતા નથી આવડતું તેમના માટે ઓડિયો લાઈબ્રેરી છે.

Published on: July 28, 2025