પાલ-ભેંસાણમાં છેલ્લા 3 સપ્તાહથી મચ્છરોનો ઉપદ્રવ, ખેતરો તળાવ જેવા; વહીવટી તંત્ર નિષ્ક્રિય.
પાલ-ભેંસાણમાં છેલ્લા 3 સપ્તાહથી મચ્છરોનો ઉપદ્રવ, ખેતરો તળાવ જેવા; વહીવટી તંત્ર નિષ્ક્રિય.
Published on: 28th July, 2025

પાલ-ભેંસાણના ખેતરોમાં વરસાદી પાણી ભરાતા મચ્છરોનો ઉપદ્રવ વધ્યો. Culex મચ્છરોથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પાલિકા તંત્રને રજૂઆત છતાં નિવારણ ન આવતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર પાણીના નિકાલ માટે સૂચના અપાઈ છે અને જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. Malaria-Dengue વિરોધી ઝુંબેશ ચલાવાઇ રહી છે.