સુમુલ ડેરી ચૂંટણી: ચૂંટણી યોજવા સામે 5 ઓગસ્ટ સુધી વચગાળાનો મનાઈ હુકમ.
Published on: 28th July, 2025
સુમુલ ડેરીની ચૂંટણી માટે કલેકટર ચૂંટણી અધિકારી નીમે એ પેહલાં, Board of Nominees એ ચૂંટણી યોજવા સામે 5 ઓગસ્ટ સુધીનો વચગાળાનો મનાઈ હુકમ આપ્યો છે. અછારણ દૂધ મંડળીના પ્રતિનિધિ બ્રિજેશ પટેલે દાવો દાખલ કર્યો છે કે ચૂંટણીમાં મતદાન તાલુકા લેવલે પણ થાય. સુરત અને તાપી જિલ્લાની મંડળીના તમામ મતદારો 16 ઉમેદવારોને મત આપે એ મુજબ થવું જોઈએ.

Published on: July 28, 2025