સિંગણપોરમાં નજીવી બાબતે યુવાનની ચપ્પુ મારી હત્યા: પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી.
Published on: 28th July, 2025
સિંગણપોર વિસ્તારમાં ખુલ્લા મેદાનમાં મનિષ નામના યુવાનની બે શખ્સોએ ચપ્પુના ઘા મારી હત્યા કરી. આરોપી યશ રેવર અને વિનય પરમારની પોલીસે ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે મનિષે યશને તમાચો માર્યો હતો, જેના કારણે ઉશ્કેરાઈને વિનય અને યશે ચપ્પુથી હુમલો કર્યો હતો. પોલીસે murder નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.

Published on: July 28, 2025