VIDEO: ISIS આતંકીઓ દ્વારા કોંગોમાં ચર્ચ પર હુમલો, જેમાં 21 લોકો મૃત્યુ પામ્યા.
VIDEO: ISIS આતંકીઓ દ્વારા કોંગોમાં ચર્ચ પર હુમલો, જેમાં 21 લોકો મૃત્યુ પામ્યા.
Published on: 27th July, 2025

Terrorist Attack In Komanda Church: મધ્ય આફ્રિકાના રિપબ્લિક ઓફ કોંગોમાં ADF આતંકી જૂથે ચર્ચમાં ગોળીબાર કર્યો. આ હુમલામાં આશરે 21 લોકોના મૃત્યુ થયા છે. આ ઘટના રવિવારે (27 જુલાઈ) બની હતી, જેનાથી વિસ્તારમાં ભય ફેલાયો છે.