ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપનું સમાપન: જુલાઈ ૧૯થી સમા ઇન્ડોર સ્ટેડિયમમાં આયોજન થયું.
ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપનું સમાપન: જુલાઈ ૧૯થી સમા ઇન્ડોર સ્ટેડિયમમાં આયોજન થયું.
Published on: 27th July, 2025

બરોડા બેડમિન્ટન એસોસિએશન દ્વારા ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચેમ્પિયનશિપમાં 850 બેડમિન્ટન ખેલાડીઓ, જેમાં મેન્સ અને વિમેન્સનો સમાવેશ થાય છે, તેઓએ વિવિધ વય જૂથોમાં ભાગ લીધો હતો. આ ઇવેન્ટમાં અનેકવિધ ખેલાડીઓએ પોતાની પ્રતિભા દર્શાવી હતી.