દુબઇ સ્થિત વ્યક્તિ દ્વારા યુવાનોના ખાતામાં કાળા નાણાંનું ટ્રાન્સફર: અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા તપાસ શરૂ.
દુબઇ સ્થિત વ્યક્તિ દ્વારા યુવાનોના ખાતામાં કાળા નાણાંનું ટ્રાન્સફર: અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા તપાસ શરૂ.
Published on: 27th July, 2025

યુવાનોને UK અને યુરોપમાં નોકરીનું વચન આપી દુબઇમાં રહેતા એક વ્યક્તિએ છેતરપિંડી આચરી. યુવાનોના બેંક એકાઉન્ટમાં બેલેન્સ જમા કરાવી કરોડો રૂપિયાના કાળા નાણાંના આર્થિક વ્યવહારો કર્યા. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. ફરિયાદી જીજ્ઞોશ શાહ અને તેમના મિત્રોને વર્ક વિઝા પર જવાનું હતું.