અજાણી દવાનું injection લેતા વિદ્યાર્થીએ નશો કર્યો, બળતરા થતા હોસ્પિટલમાં ખસેડાયો; બે મહિના પહેલાં પણ ઊંઘની ગોળીઓ ગળી હતી.
અજાણી દવાનું injection લેતા વિદ્યાર્થીએ નશો કર્યો, બળતરા થતા હોસ્પિટલમાં ખસેડાયો; બે મહિના પહેલાં પણ ઊંઘની ગોળીઓ ગળી હતી.
Published on: 16th July, 2025

વડોદરામાં, એક વિદ્યાર્થીએ અજાણી દવા ઈન્જેકસન માં ભરી હાથ પર લીધું, બળતરા થતા સારવાર માટે ખસેડાયો. આ પહેલાં તેણે ઊંઘની ગોળીઓ પણ ખાધી હતી. સયાજી હોસ્પિટલના RMO ડોક્ટર ના જણાવ્યા અનુસાર વિદ્યાર્થી ડીપ્રેસન માં છે અને તેની સારવાર ચાલી રહી છે. હાલમાં તે MICU માં છે અને રાવપુરા પોલીસ તપાસ કરી રહી છે.