રાજકોટ TRP ગેમઝોન કેસ: CFS ઈલેશ ખેરને સુપ્રીમ કોર્ટમાંથી જામીન, કુલ 5 આરોપીઓ મુક્ત, 10 હજુ જેલમાં.
Published on: 16th July, 2025
રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ કેસમાં સુપ્રીમ કોર્ટે CFO ઈલેશ ખેરની જામીન અરજી મંજૂર કરી. 16 આરોપીઓમાંથી 5 જામીન પર મુક્ત થયા છે, જ્યારે 10 હજુ જેલમાં છે. આ અગાઉ હાઇકોર્ટ દ્વારા ત્રણ અને સેશન્સ કોર્ટ દ્વારા એક આરોપીને જામીન મળ્યા હતા. આ દુર્ઘટનામાં 27 લોકોના મોત થયા હતા.

Published at: July 16, 2025
Read More at દિવ્ય ભાસ્કર
Published on: 15th July, 2025