ટેક્સ ભરવાનો ન હોય તો પણ ITR ફાઈલ કરો, ઘણા મોટા ફાયદાઓ થશે!.
Published on: 16th July, 2025
Nil ITR File: ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની સીઝન ચાલી રહી છે. જેમને ટેક્સ ભરવાનો છે તેઓ ટેક્સ બચાવવા પ્રયત્ન કરે છે. સેલેરી પર ટેક્સ ન લાગતો હોય તેઓ નિશ્ચિંત છે, પરંતુ 4 લાખ રૂપિયા સુધીના વાર્ષિક પગાર પર નવી અને 2.5 લાખ રૂપિયા સુધીના પગાર પર જૂની વ્યવસ્થામાં ટેક્સ નથી લાગતો, તો પણ ITR ફાઈલ કરવાથી ફાયદો થાય છે.

Published at: July 16, 2025
Read More at ગુજરાત સમાચાર
Published on: 15th July, 2025