જામનગર: સાંસદ પૂનમબેન માડમની NHAI સાથે રોડ-રસ્તાની સમીક્ષા બેઠક.
Published on: 16th July, 2025
જામનગર કલેકટર કચેરીમાં સાંસદ પૂનમબેન માડમે NHAI અધિકારીઓ સાથે રોડ-રસ્તાની સ્થિતિની સમીક્ષા કરી. કલેકટર કેતન ઠક્કરની હાજરીમાં ધ્રોલ-ભાદ્રા પાટીયા-આમરણ-પીપળીયાનેશનલ હાઇવે 151 A અંગે ચર્ચા થઈ. સાંસદે રોડ રસ્તા અને ખેડૂતોની રજૂઆતો સાંભળી અધિકારીઓને સકારાત્મક કાર્યવાહી કરવા સૂચન કર્યું. અધિક નિવાસી કલેકટર બી.એન.ખેર સહિત NHAIના અધિકારીઓ હાજર રહ્યા.

Published on: July 16, 2025
Published on: 15th July, 2025