મહેસાણા માં દાદાગીરી કરનાર આશુ દાદાની ધરપકડ, જાહેરમાં માફી મંગાવી, પોલીસ કાર્યવાહી.
મહેસાણા માં દાદાગીરી કરનાર આશુ દાદાની ધરપકડ, જાહેરમાં માફી મંગાવી, પોલીસ કાર્યવાહી.
Published on: 16th July, 2025

મહેસાણા પોલીસે અસામાજિક તત્વ અશરફ ઉર્ફે આશુ દાદાને ઝડપ્યો, જે વિસ્તારમાં દહેશત ફેલાવતો હતો. તાજેતરમાં, તેણે તલવારથી હુમલો કર્યો, જેમાં વ્યક્તિ ઘાયલ થયો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. P I વાઘેલાની ટીમે ધરપકડ કરી, અગાઉ 5 ગુના નોંધાયેલા છે. પોલીસે જાહેરમાં માફી મંગાવી, કાયદેસરની કાર્યવાહી શરૂ કરી.