રાજ્યમાં નર્મદા કેનાલના પર આવેલા 36 પુલોને તાત્કાલિક બંધ કરવાનો આદેશ, 5 "અતિ-જોખમી" પુલ સંપૂર્ણપણે બંધ કરાયા.
રાજ્યમાં નર્મદા કેનાલના પર આવેલા 36 પુલોને તાત્કાલિક બંધ કરવાનો આદેશ, 5 "અતિ-જોખમી" પુલ સંપૂર્ણપણે બંધ કરાયા.
Published on: 16th July, 2025

ભારે વરસાદથી નુકસાન પામેલા પુલના સમારકામ માટે CM ભૂપેન્દ્ર પટેલના આદેશથી કામગીરી ચાલી રહી છે. નર્મદા કેનાલ નેટવર્કના પુલોની ટેક્નિકલ તપાસ થઈ. 36 પુલને મરામત માટે બંધ કરાયા, 5 પુલ સંપૂર્ણપણે બંધ, અને 4 પુલ પર heavy vehicles પર પ્રતિબંધ મુકાયો.