ભાવનગરમાં વરસાદનો વિરામ : 10 તાલુકામાં શૂન્ય મીમી વરસાદ, કાળા ડિબાંગ વાદળો છવાયા, હવામાન વિભાગની આગાહી યથાવત.
Published on: 16th July, 2025
ભાવનગર જિલ્લામાં વરસાદની આગાહી વચ્ચે વરસાદે વિરામ લીધો છે, છેલ્લા 24 કલાકમાં 10 તાલુકામાં 0 મીમી વરસાદ નોંધાયો છે. સવારથી કાળા ડિબાંગ વાદળછાયું વાતાવરણ રહ્યું છે. હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. 12 જુલાઈ થી 16 જુલાઈ સુધી તાપમાન અને ભેજનું પ્રમાણ નોંધાયું છે, જેમાં મહત્તમ તાપમાન 34.5 ડિગ્રી અને લઘુત્તમ 25.7 ડિગ્રી સેલ્સિયસ રહ્યું છે. પવનની ઝડપ 8 થી 20 km પ્રતિ કલાક રહી છે.

Published on: July 16, 2025
Published on: 15th July, 2025