મહીસાગર જિલ્લામાં 24 કલાકમાં કડાણામાં સૌથી વધુ 2.83 ઈચ વરસાદ, અન્ય તાલુકાઓ માં પણ નોંધાયો.
Published on: 16th July, 2025
મહીસાગર જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ 24 કલાકમાં ચાર તાલુકામાં વરસાદ નોંધાયો. કડાણામાં સૌથી વધુ 72 mm (2.83 ઈચ), લુણાવાડામાં 36 mm (1.41 ઈચ), વિરપુરમાં 20 mm, અને ખાનપુરમાં 8 mm વરસાદ પડ્યો. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 14.50 ઈચ વરસાદ નોંધાયો છે. આ વરસાદથી ખેડૂતો ખુશ છે, અને લોકોને ગરમીથી રાહત મળી છે.

Published on: July 16, 2025
Published on: 15th July, 2025