ભાવ વધારા મામલે હિંમતનગરમાં સાબર ડેરી આગળ ઘેરાવ કરતા ઈજાગ્રસ્ત એક પશુપાલકનું મોત.
ભાવ વધારા મામલે હિંમતનગરમાં સાબર ડેરી આગળ ઘેરાવ કરતા ઈજાગ્રસ્ત એક પશુપાલકનું મોત.
Published on: 15th July, 2025

સાબર ડેરી આગળ પ્રદર્શન કરી રહેલા પશુપાલકોના આક્રોશનું મુખ્ય કારણ ગયા વર્ષે સાબર ડેરીએ વધારા પેટે 602 કરોડ રૂપિયા ફાળવ્યા હતા, જેના લીધે 17%થી વધુ ભાવ વધારો મળ્યો હતો. આ ચાલુ વર્ષે આ આંકડો ઘટાડીને માત્ર 500 કરોડ રૂપિયા કરી દેવાયો છે, જેના પરિણામે ભાવ વધારો ઘટી ગયો છે.